અમારા નિયમો અને શરતો

  • તમારે અમારા દરેકએ દરેક નિયમોનું પાલન કરવું જરૂરી છે.
  • અમારું કોઈ સ્થાનિક સરનામું નથી, બધી માહિતી ઓનલાઈન છે.
  • એક મોબાઈલ નંબરનો ઉપયોગ એક CONTESTમા 2 થી વધારે વાર નાખેલ હશે તો જેટલા પણ રજીસ્ટ્રેશન હશે એ બધા Reject કરવામાં આવશે.
  • Contestમાં ભાગ લેનાર યાદીમાં 1 થી 5 નંબરની Youtube ચેનલનું ફ્રીમાં અમારા દ્વારા પ્રમોશન કરવામાં આવશે.
  • અમારા દ્વારા કોઈપણ પ્રકારના રૂપિયાની માંગણી કરવામાં આવતી નથી, તો કોઈપણ વ્યક્તિ અમારી ચેનલના નામથી, વેબસાઈટના નામથી કે અન્ય કોઈપણ પ્રકારે માંગણી કરે છે તો રૂપિયા આપવા નહિ. આમ છતાં જો તમે રૂપિયાનો વ્યવહાર કરો છો તો અમારી ચેનલ કે અમારી ટીમ તે માટે જવાબદાર રહેશે નહિ.
  • અમે સોમવારે કોડ માટેનો વિડીયો, શનિવારે ફોર્મ ભરેલ લીસ્ટ જાહેરનો વિડીઓ અને રવિવારના દિવસે ફ્રી ડ્રો વિડીયો અથવા લાઇવ કરીએ છીએ પરંતુ કોઈ કારણોસર આ બંધ થશે તો તે માટે તમારા દ્વારા કોઈપણ પ્રકારનો દાવો કરી શકશો નહિ.
  • તમે કોઈપણ પ્રકારના રૂપિયા ભરતા નથી તો કોઈપણ પ્રકારનો વાંધો કરી શકશો નહિ.
  • કોઈપણ પ્રકારની અફવાથી ગેરમાર્ગે દોરાવું નહિ, તમને કોઈપણ પ્રોબ્લેમ લાગતો હોય તો Contact US દ્વારા ફક્ત Whatsapp સંપર્ક કરી શકશો (reply માટે 48 થી 72 કલાક અથવા તેથી વધુ સમય લાગી શકે છે).
  • 1000થી ઓછા Youtube સબ્સ્ક્રાઇબર હશે તો Contest વિડીયો દ્વારા કરવામાં આવશે.
  • જીતેલ ઇનામની રકમ માટે અમે તમારા મોબાઈલથી સંપર્ક કરીશું અને જો સંપર્ક થશે નહિ અથવા મોબાઈલ નંબર ખોટો હશે તો ઇનામ આપવામાં આવશે નહિ. 
  • કોઈપણ Contestની તારીખમાં ફેરફાર થઇ શકે છે અથવા રદ થઇ શકે છે.
  • આ બધા નિયમો અને શરતો Moneyjito Youtube Channal અને Moneyjito Website માટે માન્ય રહેશે.
  • કોઈપણ બાબતનો આખરી નિર્ણય અમારો રહેશે.
Scroll to Top